
METABO BOOST
1 kg • Mineral Mix
- ✦વિયાણ પહેલાં દૈનિક પોષણ સહાય
- ✦આઉ અને ઉત્પાદન માટે ખનિજ આધાર
- ✦૨૦-દિવસ ઉપયોગ — ૫૦ ગ્રામ/દિવસ

વિયાણ પહેલાં અને પછીના ૨૦ દિવસની સંભાળ કિટ
* પશુચિકિત્સક દ્વારા વિકસિત પોષણ કિટ. દવાનો વિકલ્પ નથી.
3 Products
Coordinated Kit
20-Day Protocol
Pre & Post Calving
Gujarat Delivery
Direct to Farm
3-Product Transition Kit — Metabo Boost • Utero Care • Energy Surge

1 kg • Mineral Mix

600 ml • Herbal Tonic

1000 ml • Energy Drench

Complete 20-Day Matru Shakti Kit • Pre-Calving to Post-Calving Recovery
વિયાણ પહેલાંના ૧૦ દિવસથી વિયાણ પછીના ૧૦ દિવસ સુધીની ક્રમિક સંભાળ યોજના
સ્ટેપ ૧ — Metabo Boost
૫૦ ગ્રામ દરરોજ ખોરાકમાં મિક્સ કરી આપવું.
🐄 CALVING DAY — Utero Care
૧ કલાકે ૩૦૦ ml, અને ૧૨ કલાક પછી બીજા ૩૦૦ ml.
સ્ટેપ ૩ — Energy Surge & Metabo Boost
એનર્જી સર્ગ લેબલ મુજબ અને મેટાબો બૂસ્ટ સતત ૧૦ દિવસ.
50g / day in feed
Day -10 to CalvingCALVING DAY
Utero Care: 300ml at 1hr + 300ml at 12hrs
+ Metabo Boost 50g/day
Post-Calving Days3 challenges every Gujarat dairy farmer faces at calving time

Dr. Tirth Veterinary Solutions — Botad, Gujarat
વિયાણ બાદ પશુનું દૂધ શરૂ થતાં શરીરમાંથી મોટા પ્રમાણમાં ઊર્જા વપરાય છે અને ભૂખ ઓછી રહે છે, જેથી નબળાઈ આવી શકે છે.
વિયાણ પછી ગર્ભાશયની ઝડપી કુદરતી સફાઈ અને મેલીનો સમયસર નિકાલ પશુના ભવિષ્યના પ્રજનન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
શરૂઆતના દિવસોમાં સંતુલિત ખનિજ અને વિટામિન મળવાથી પશુ તેની સંપૂર્ણ દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી શકે છે.
Confirmed protocol directions for cattle and buffaloes
| Product | Pack Size | Timing | Dosage Instructions |
|---|---|---|---|
| METABO BOOST | 1 kg | Day -10 to Post-Calving Day +10 | 50g daily in feed (20 consecutive days) |
| UTERO CARE | 600 ml | Post-calving (natural delivery complete) | 300ml at 1hr + 300ml at 12hrs |
| ENERGY SURGE | 1000 ml | Post-calving energy support | Per bottle label / vet guidance |
સમય: વિયાણના ૧૦ દિવસ પહેલાંથી વિયાણ પછી ૧૦ દિવસ
માત્રા: ૫૦ ગ્રામ દરરોજ ખોરાકમાં (૨૦ દિવસનો કોર્સ).
સમય: કુદરતી પ્રસવ પૂર્ણ થયા બાદ
માત્રા: ૧ કલાકે ૩૦૦ ml + ૧૨ કલાક પછી ૩૦૦ ml.
સમય: વિયાણ પછી ઊર્જા સપોર્ટ માટે
માત્રા: બોટલ પરના લેબલ અથવા પશુચિકિત્સકના નિર્દેશ મુજબ.
⚠️ ઉપયોગ કરતાં પહેલાં ઉત્પાદનનું લેબલ વાંચો. યોગ્ય માત્રા અને ઉપયોગ માટે પશુચિકિત્સકની સલાહ લો.
Key advantages designed for Gujarat dairy farming
Complete transition protocol kit — છૂટાછવાયા ટોનિકની જગ્યાએ સંતુલિત સંયોજન.
વિયાણ પહેલાંના ૧૦ દિવસથી વિયાણ પછીના ૧૦ દિવસ સુધી સંપૂર્ણ કવરેજ.
દરેક ખેડૂત સરળતાથી સમજી શકે તેવી માત્રા અને રંગીન ઓળખ.
પશુચિકિત્સકની ટીમ સીધા WhatsApp પર માર્ગદર્શન આપવા ઉપલબ્ધ.
Real experiences from dairy farmers in Saurashtra & Gujarat
“વિયાણ પછી ભેંસ ઝડપથી ઊભી થઈ ગઈ અને ખોરાક પણ ખાવા લાગી. Utero Care ખૂબ ઉપયોગી રહ્યો.”
રામભાઈ પ.
Botad • ભેંસ
“Metabo Boost ૧૦ દિવસ પહેલાં શરૂ કર્યા પછી ગાયની રિકવરી સારી રહી. Dr. Tirth ટીમ WhatsApp પર ઝડપથી જવાબ આપે છે.”
ધીરૂભાઈ સ.
Surendranagar • ગાય
“Energy Surge આપ્યા પછી ભૂખ સારી થઈ. દૂધ ઉત્પાદન ઓછું ન થયું.”
ભાવેશભાઈ ઠ.
Rajkot • ભેંસ
Emergency Warning — When to call a veterinarian immediately
પશુ ઊભું ન થઈ શકતું હોય (Downer cow)
Animal is down / unable to rise
પ્રસવમાં મુશ્કેલી અથવા અટકી ગયેલ પ્રસવ (Dystocia)
Difficult or obstructed labour
વધારે પડતું લોહી વહેવું (Severe hemorrhage)
Heavy or persistent bleeding
મેલી ૮–૧૨ કલાકમાં ન પડે (Retained placenta)
Retained fetal membranes past 8-12 hours
ઊંચો તાવ અથવા શરીર ઠંડું પડી જવું
High fever or subnormal body temperature
ગર્ભાશયમાંથી દુર્ગંધવાળો પરુ જેવો પ્રવાહ
Foul-smelling or abnormal uterine discharge
Interactive Illustrative Farm-Loss Estimator — customize to your farm values
પ્રતિ લિટર દૂધનો વેચાણ ભાવ
નબળી રિકવરીના લીધે દૈનિક ઘટ
દૂધ ઓછું રહે તે દિવસોની સંખ્યા
ડૉક્ટર ફી અને દવાનો વધારાનો ખર્ચ
ફરી ગાભણ થવામાં પડેલો વધારાનો વિલંબ
ખાલી પશુ પાછળ થતો ખોરાક/નિભાવ ખર્ચ
Illustrative loss = (2L × ₹40 × 15d) + ₹1500 + (20d × ₹100)
Total Illustrative Loss
₹4,700
(Per affected transition cycle)
Illustration only. Actual results vary by animal, ration, management, disease status, milk price, and veterinary care.
આ માત્ર એક ઉદાહરણરૂપ ગણતરી છે. વાસ્તવિક પરિણામો દરેક પશુની શારીરિક સ્થિતિ, ખોરાક વ્યવસ્થા, રોગની સ્થિતિ, દૂધના ભાવ અને સમયસર મળતી પશુચિકિત્સા સંભાળ અનુસાર અલગ હોઈ શકે છે. કંપની કોઈ નિશ્ચિત આર્થિક વળતરની ખાતરી આપતી નથી.
સરળ અને વ્યવહારુ મુદ્દા — વિયાણ પહેલાં અને વિયાણ પછી તમારા પશુની યોગ્ય કાળજી માટે
વિયાણની સંભવિત તારીખ નોંધો.
Record estimated calving date.
સ્વચ્છ અને શાંત જગ્યાની તૈયારી કરો.
Prepare clean, dry, well-ventilated calving pen.
સ્વચ્છ પાણી ઉપલબ્ધ રાખો.
Ensure round-the-clock clean drinking water.
સંતુલિત ખોરાક આપો.
Provide balanced transition dry ration.
મેટાબો બૂસ્ટ ૫૦ ગ્રામ દરરોજ શરૂ કરો, મંજૂર લેબલ મુજબ.
Start Metabo Boost 50 g daily, according to approved label.
પશુ ઊભું થાય છે કે નહીં તે જુઓ.
Observe if the animal stands promptly after calving.
પશુ ખાય છે અને પાણી પીવે છે કે નહીં તે જુઓ.
Monitor appetite and water intake.
દૂધની શરૂઆત નોંધો.
Record initial colostrum and milk onset.
ગર્ભાશયમાંથી આવતો પ્રવાહ અસામાન્ય છે કે નહીં તે જુઓ.
Check for abnormal or foul-smelling lochia/discharge.
યુટેરો કેરનો સમય અને માત્રા નોંધો.
Give Utero Care 300 ml at 1 hr, repeat at 12 hrs; note timing.
એનર્જી સર્ગની માત્રા માત્ર મંજૂર લેબલ મુજબ આપો.
Give Energy Surge strictly as per approved label guidance.
ગંભીર લક્ષણો હોય તો તરત ડૉક્ટરને સંપર્ક કરો.
Contact qualified veterinarian immediately if warning signs appear.
માતૃ શક્તિ ૨૦-દિવસીય પ્રોટોકોલ, યોગ્ય માત્રા, વિયાણ વ્યવસ્થાપન અને સુરક્ષા સંબંધિત સંપૂર્ણ જવાબો
ગાય અને ભેંસ માટે ૨૦-દિવસ Veterinary Care Kit. ભાવ અને ઉપલબ્ધતા WhatsApp પર જાણો.
🚚 ગુજરાત-ભર ડિલિવરી • સામાન્ય ૨-૩ દિવસ • Botad, Gujarat